મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી:લાલપર પાસે હાઈવેના ડિવાઈડરમાં ખુલ્લા અને ચાલુ વીજ વાયર, વાહનચાલક માટે જોખમ
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવેના ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઈટ માટે નાખવામાં આવેલા...
