મોબાઈલ ફોન બાબતે ઠપકો આપતા સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો:માતાના ઠપકાથી લાગી આવ્યું, મોરબીના બેલા ગામની ઘટના
મોરબીના બેલા ગામ પાસે આવેલા મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં એક સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતાએ મોબાઈલ...
