Kanda Express: મોંઘવારી વચ્ચે રાહત,450 ટન ડુંગળી લઈને 'કાંદા એક્સપ્રેસ' દિલ્હી પહોંચી

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડુંગળીના વધતા જતા ભાવોથી પરેશાન સામાન્ય જનતા માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બજારોમાં...
Read More »

Weather Update: ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાની પેટર્નમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કેટલાક રાજ્યોમાં વરસાદ નબળો પડવાને કારણે...
Read More »

Muskan Murder Case: દિલ્હી ઇન્ફ્લુએન્સર હત્યાકાંડમાં પોલીસનો ઘા, ફરાર આરોપી ઇમરાન એન્કાઉન્ટર બાદ ઝડપાયો

પશ્ચિમ દિલ્હીના તિલકનગર વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થીની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મુસ્કાનની હત્યાના મામલામાં ફરાર ચાલતા આરોપી આકિબ ઉર્ફે ઇમરાનને...
Read More »

Nepal Flood: ચીન-નેપાળ સરહદે બનેલો લેક ભારત માટે ખતરો! શું 72 કલાકમાં આવશે નેપાળ જેવું પૂર?

નેપાળમાં ભોટેકોશી નદીના વિનાશક પૂરના આઘાત વચ્ચે હવે વધુ એક ગંભીર કુદરતી સંકટે ચિંતા વધારી દીધી છે. નેપાળ-ચીન સરહદ નજીક...
Read More »