અમેરિકામાં AIને લઈને ત્રણ જૂથ:મસ્કને સભ્યતા નાશ થવાનો ડર, ટ્રમ્પને ચીનથી પાછળ રહી જવાની ચિંતા, ત્રીજો પક્ષ માનવીય નિયંત્રણ ઇચ્છે છે
અમેરિકામાં AIના વિકાસની ગતિને લઈને ચર્ચા તેજ બની છે. આ અંગે ત્રણ અલગ-અલગ જૂથો બની ગયા છે. એલોન મસ્ક સહિત...
