ઢાકા યુનિવર્સિટીમાં જિન્નાની તસવીરો પર વિવાદ:વિદ્યાર્થીઓએ ફાડીને હટાવી, જમાતના પૂર્વ ચીફ ગુલામ આઝમની તસવીર લગાવી
બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીન્નાની તસવીરોને લઈને વિવાદ થયો છે. યુનિવર્સિટીના સેન્ટ્રલ સ્ટુડન્ટ્સ યુનિયન (DUCSU)ના નવા આર્કાઇવમાં...
