નેપાળમાં પૂરથી 'જળપ્રલય':પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-વાહનો અને મકાનો બધું જ તણાયું; જુઓ તબાહીનાં 18 ભયાનક ફોટો-વીડિયો
નેપાળમાં બુધવારે તિબેટમાંથી આવેલા અચાનક પૂરથી રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. ટિમુરેથી ત્રિશૂલી બજાર અને બેત્રાવતી સુધી પૂરના પાણી...
