કંગાળ પાકિસ્તાનીઓને ખાવાના ફાંફા:20 કિલો લોટના ભાવ રુ. 3200ને પાર, એક રોટલીની કિંમત ₹30; લોકોને લૂંટી વેપારીઓને કરોડોની કમાણી
પાકિસ્તાનના પેશાવરમાં લોટની કિંમત ઝડપથી વધતા લોકો પરેશાન છે. 20 કિલો લોટની બેગની કિંમત 3,300 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ...
