ક્યુબન ક્રાંતિના પ્રણેતા અને ફિદેલ કાસ્ટ્રોના પરમ સાથી રામીરો વાલ્ડેસનું ૯૪ વર્ષની વયે નિધન: ક્યુબાના રાષ્ટ્રપતિએ પિતાતુલ્ય ગણાવી આપી શ્રદ્ધાંજલિ
વૈશ્વિક ઈતિહાસ, સામ્યવાદી ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય રાજકારણના મોરચેથી એક યુગના અંત સમાન મોટા સમાચાર સામે આવ્યા છે. ક્યુબન ક્રાંતિના (Cuban...
