ટ્રમ્પે કહ્યું- ઈરાન સામે ટૂંક સમયમાં યુદ્ધ જીતીશું:યુદ્ધ પૂરું થતાં જ તેલની કિંમતો ઘટશે; મિડટર્મ ચૂંટણી પહેલાં ફરી હુમલાની શક્યતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં જીતી જશે. ટ્રમ્પે રવિવારે ફોક્સ ન્યૂઝ સાથેની...
