ઈરાનના આકાશમાં ફરી UFO દેખાવાનો દાવો:1976માં પણ દેખાયું હતું; પીછો કરી રહેલા ફાઈટર જેટ્સની સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી
ઈરાનની રાજધાની તેહરાનના આકાશમાં અલગ-અલગ રંગોની લાઇટ ધરાવતો એક ઑબ્જેક્ટ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર...
