ઇમરાનની બહેનની લાહોરથી ધરપકડ:પૂર્વ વડાપ્રધાનની મુક્તિ માટે પ્રદર્શનની તૈયારી કરી રહી હતી, ઇમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે
જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાનુમની લાહોર ખાતે તેમના ઘરેથી પોલીસે ધરપકડ કરવામાં આવી છે. તેઓ...
