ફ્લાઇટમાં બે પેસેન્જર વચ્ચે ધિંગાણું:ઉગ્ર બોલાચાલી બાદ ચાલુ વિમાને જ મારામારી, એકનું ટી-શર્ટ ફાટ્યું, ક્રૂ મેમ્બર્સે માંડ-માંડ મામલો થાળે પાડ્યો; VIDEO
લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટમાં બે મુસાફરો વચ્ચેની બોલાચાલી બાદ મારામારી થઈ ગઈ. બંનેએ એકબીજાને મુક્કા માર્યા....
