8 મુસ્લિમ દેશોએ ઇઝરાયલી મંત્રીઓની નિંદા કરી:ગાઝા ખાલી કરાવવાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું, કહ્યું- તેનાથી શાંતિને ખતરો
8 મુસ્લિમ બહુમતીવાળા દેશોએ રવિવારે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇતામાર બેન-ગ્વીરના નિવેદનોની સખત નિંદા કરી....
