Ahmedabadમાં ફટાકડા બજારની મંજૂરી સામે ઉઠ્યા સવાલ; રહેણાંક વિસ્તારમાં આગના જોખમને લઈ વિવાદ!
દિવાળી પહેલાં અમદાવાદમાં ફટાકડા બજારની દુકાનોને આપવામાં આવેલી મંજૂરીને લઈને વિવાદ ઊભો થયો છે. AMCની સામાન્ય સભામાં ખાડિયાના કોર્પોરેટર બિરજુ...
