Ahmedabad: ફૂટપાથ પર દુકાનદારોનો અડિંગો; લારી-ગલ્લાના કબજા સામે AMC ઊંઘતું ઝડપાયું!
મેગા સિટી અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે રાહદારીઓની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવેલા ફૂટપાથ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા...
