Ahmedabad: BSNL બલ્ક SMS કૌભાંડમાં પૂર્વ SDE ની અત્યાર સુધી કુલ રૂ. 2.30 કરોડની મિલકતો જપ્ત
અમદાવાદ BSNL ના પૂર્વ સબ ડિવિઝનલ એન્જિનિયર (SDE) સ્વર્ણજીત સિંહ અને તેમના સહ-આરોપીઓ સામે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગની...
