Ahmedabad News: મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં 584 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
સેવા સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને કુલ રૂ.583.85 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા...
