Ahmedabad : પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની દિશામાં AMCનું મોટું પગલું, હવે કાચની બોટલમાં મળશે AMC JALનું પાણી
અમદાવાદ મહાનગરપાલિકા હવે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. AMC JALના પાણીના પ્લાન્ટમાં...
