Ahemdabad : શીલજમાં પતિની નજર સામે જ ફુલ સ્પીડે આવેલી બાઈકે પત્નીને 10 ફૂટ દૂર ઢસડી
શહેરના બોપલ-શીલજ વિસ્તારમાં રફ્તારના કહેરનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે અને સાયન્સ...
