Ahmedabad: વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે શહેરભરમાં ધોધમાર વરસાદ, દિવસ દરમિયાન છવાયો ગાઢ અંધારપટ
અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની પધરામણી કરી છે. કાળાડિબાંગ...
