Ahmedabadમાં રોગચાળાનો હાહાકાર! 23 દિવસમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દોડતું થયું
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભારે માથું ઊંચક્યું છે, જેના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો શિકાર બની રહ્યા છે....
