Ahmedabad News: AMCના LIG-EWS આવાસ યોજનામાં કેટેગરીની ભૂલ સુધારવાનો મોટો નિર્ણય, ગીતા મંદિર ખાતે 10 દિવસમાં કરી શકાશે સુધારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે નિર્માણ કરવામાં આવતા LIG (લો ઇનકમ ગ્રુપ) અને EWS (ઈકોનોમિકલી...
