Ahmedabad News: નાનોદરા-દેવધોલેરા માર્ગ 2 જ વર્ષમાં ખાડામાં ફેરવાયો, ઓવરલોડ ડંફરો સામે ગ્રામજનોમાં ભારે રોષ
અમદાવાદ જિલ્લાના બગોદરા નજીક બાવળા તાલુકામાં આવેલો નાનોદરાથી દેવધોલેરાને જોડતો મહત્વનો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આશરે...
