Vadodaraમાંથી ઝડપાઈ મોબાઈલ ટાવરના ASIB કાર્ડ ચોરી કરતી ગેંગ: કંપનીના જ 3 કર્મચારીઓની ધરપકડ
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ટાવરમાંથી અત્યંત મહત્વપૂર્ણ ગણાતાં ASIB (આરઆરયુ ફાઈબર/સિસ્ટમ ઓપરેટિંગ) કાર્ડની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતી ગેંગનો...
