Surat News: સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ચેડાં, વંદા વાળુ શાક પિરસનાર એજન્સીને 10 હજારનો દંડ
સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરીને ચલાવાતી સુરતની સમરસ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા...
