Surat News: નવી સિવિલ હોસ્પિટલમાં રક્તની તંગી, રોગચાળો વધતાં ગણેશ મંડળોને રક્તદાન કરવા અપીલ
સુરત શહેરમાં ચોમાસાની ઋતુ જામતાંની સાથે જ વાહકજન્ય અને જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. હાલમાં સુરત શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને...
