Suratના પુણામાં માતા-પુત્રીના શંકાસ્પદ સંજોગોમાં મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરત શહેરના પુણા વિસ્તારમાંથી માતા અને પુત્રીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ખળભળાટ મચી ગયો...
