સલવાવની ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા દિનની ઉજવણી કરાઈ
સલવાવની બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આઈક્યુએસી અને આઇઆઇસી તેમજ વલસાડના સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા દિવસ-2026 નિમિત્તે સ્વાવલંબી...
