Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડો. સુમૈયા મુલ્લા સસ્પેન્ડ
સુરત મેડિકલ કોલેજમાં ચર્ચાસસ્પદ બનેલા રેગિંગ પ્રકરણમાં તંત્ર દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર...
