Suratના ઉધનામાં ચાંદીની ચેઇન સાફ કરવાના નામે ઠગાઈ: સ્થાનિકોએ બે ઠગબાજોને પકડીને ચખાડ્યો મેથીપાક
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી કૈલાશ નગર સોસાયટીમાં ચાંદીના દાગીના સાફ કરી આપવાના બહાને ઠગાઈ આચરવાની એક ચોંકાવનારી ઘટના સામે...
