Surat : 19 ઘાથી હત્યા, 10 લાખની સોપારી, બિલ્ડર ફૈસલ ફટ્ટાની મર્ડર મિસ્ટ્રીમાં 4 આરોપી ઝડપાયા
સુરતના ચોક બજાર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જાણીતા બિલ્ડર ફૈસલ ઉર્ફે માંજરા ફટ્ટાનીની ઘાતકી હત્યાના કેસનો પોલીસ અને ક્રાઇમ...
