Surat : કડોદરામાં બુટલેગર જૂથો વચ્ચે લોહિયાળ જંગ, એકને પગમાં ગોળી વાગી; ચપ્પુથી હુમલામાં 2 ઘાયલ
સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાના આક્ષેપો વચ્ચે ગત રાત્રે ક્રિષ્ના નગર સોસાયટીમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ...
