Surat News : વેપારીને છેતરનારોઆરોપી, 8 વર્ષથી ફરાર બુટલેગર અને 11 જુગારીઓની ધરપકડ, LCBનો સપાટો
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનરની ખાસ સૂચનાથી સારોલી...
