જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત થતાં હોબાળો, ડૉક્ટર-સ્ટાફની ગંભીર બેદરકારીનો પરિવારજનનો આક્ષેપ
Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર...
