સ્કૂલમાં મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખવાનો મામલો:વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત, કહ્યું- 'જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો'

આણંદ જિલ્લાના ખંભાત ગામમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતાં અનવરહુસેન હુસેનમીયા મલેકની પુત્રી અને ભત્રીજો ગામમાં જ આવેલ એસ.બી વકીલ ઇંગ્લીશ...
Read More »