વલસાડ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું:વિદેશી દારૂ સહિત ₹39.22 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ; બે વોન્ટેડ

વલસાડ જિલ્લામાં નંદાવલા ગામ નજીક નેશનલ હાઈવે નં.48 પર પોલીસે કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે....
Read More »