મધરાત્રે પાલિકામાં 'ઓપરેશન યુનિયન':મનપા કચેરીમાં ઓફિસનો કબજો લેવા કાર્યવાહી, તાળાં તોડવાના આક્ષેપ સાથે યુનિયનોનો વિરોધ, નોટિસ બાદ તંત્રનું આકરું વલણ

સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરૂં વલણ અપનાવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે...
Read More »