ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાણી વિનાનું પાયાનું શિક્ષણ આંગણવાડીનાબાળકો શૌચક્રિયા માટે પણ ઘરે જવા મજબૂર
આદિવાસી બહુલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે આવેલી બે આંગણવાડીઓમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતાં નાના...
