મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી:નિવૃત શિક્ષકને સાત દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા, વધુ 10 લાખ નહિ આપો તો દીકરીઓને વિદેશથી ભારતમાં પરત ડિપોર્ટ કરવા ધમકી આપી

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત...
Read More »