'એટલો ગુસ્સો કે યુવતીના શરીર પર 36 ઘા ઝીંકી દીધા':અફેરથી નારાજ આર્મી યુવકના પિતાએ ગામ વચ્ચે જ યુવતીને રહેંશી નાખી, પોલીસને કહ્યું- 'રોજ ઘરે આવી ઝગડો કરતી'
15 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડાના જોબાળા ગામે રહેતી 23 વર્ષીય યુવતી રાણપુર ખાતેની ફેકટરીમાં કામે જતી હતી. ત્યારે ગામમાં...
