કળિયુગના પુત્રનું વૃદ્ધ માતા સાથે અમાનવિય કૃત્ય:પુત્ર અને પુત્રવધૂ 65 વર્ષીય માતાને ઘરમાં લોક કરી જતા રહ્યા ને એક મહિનામાં હાલત બદથી બદતર થઈ, અંતે ટ્રસ્ટ અને પોલીસે બહાર કાઢ્યા

સુરતની એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરીને તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુત્રએ વૃદ્ધ...
Read More »