ABVPની બિરસા મુંડા કળશ યાત્રા ગોધરા પહોંચી:કોમર્સ કોલેજ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડા જનજાતિ ગૌરવ કળશ યાત્રા ગોધરા પહોંચી હતી. સાર્વજનિક કોમર્સ કોલેજ,...
