સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરવા કોલેજને સૂચના:4 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી અને 9 ડિસેમ્બર સુધી લેટ ફી લેવાશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ડેવલપમેન્ટ ફી ભરવી પડશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ભરવા માટે તમામ કોલેજોને સૂચના આપી છે. તમામ કોલેજોના આચાર્યને...
Read More »