અમદાવાદમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન':કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસની ભાવનગરની મુલાકાતને લઇને ડ્રોન ન ઉડાડવા પોલીસ કમિશનરનું જાહેરનામું
દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરની પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની...
