હિંમતનગરમાં બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજન
હિંમતનગરના ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ મેળાને...
