શિક્ષકોને BLO ફરજથી શિક્ષણ પર ગંભીર અસર!:પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ રજૂ કરી સુધારાત્મક પગલાં લેવા રજૂઆત

જામનગરના નગર પ્રાથમિક શિક્ષક સંઘે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને પ્રાથમિક શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજિયાત નિયુક્ત...
Read More »