અમદાવાદ મનપાની રિવ્યૂ બેઠકમાં કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો:ઈ-ગવર્નન્સ વિભાગની કામગીરીથી નારાજ, કહ્યું- 'ઓફિસર બનીને નહીં નાગરિક બનીને વિચારશો તો પરિસ્થિતિનો ખ્યાલ આવશે'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ બેઠક દરમિયાન મ્યુનિ. કમિશનરે શહેરના પાર્કિંગ મુદ્દે નાગરિકોને પડતીને હાલાકી માટે ઇ – ગવર્નન્સ વિભાગની કામગીરી...
