SIRનું ફોર્મ આપવા ગયેલી BLO મહિલાને કુતરું કરડ્યું:પાલડીની એક સોસાયટીમાં મતદાર યાદી ફોર્મ આપવા ગયા ને અચાનક કુતરાએ આવી બચકું ભર્યું, ઇન્જેક્શન લેવાની ફરજ પડી

અમદાવાદમાં કુતરા કરડવાના કિસ્સાઓ હવે દિન પ્રતિદિન વધી રહ્યા છે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત શહેરના પાલડી વિસ્તારમાં...
Read More »