ઝાડેશ્વર-નર્મદા ચોકડી માર્ગે ગેરકાયદેસર પાર્કિંગથી રોષ:વિરોધ નોંધાવવા સ્થાનિકો રસ્તા પર ઊતર્યાં, ટ્રાફિકજામ કરી તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માગ કરી

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. આ સમસ્યાના...
Read More »