હરણાહોડાથી ગોઝારીયા રોડ પર ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો:પાંચ કિલોથી વધુ જથ્થો જપ્ત, બેચરાજી નજીકથી પણ બે શખ્સ ગાંજા સાથે પકડાયા

મહેસાણાના ગોઝારિયાથી હરણાહોડા રોડ પર મહેસાણા પોલીસે વોચ ગોઠવીને પ્રતિબંધીત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપી...
Read More »